Skip to content

પુસ્તક વિશે

જૂન ૨૦૧૫માં મારું પ્રથમ પુસ્તક ‘બાળક એક ગીત’ રીડજેટ પબ્લીકેશન દ્વારા પબ્લિશ થયું.

Balak Ek Geet

‘બાળક એક ગીત’ પુસ્તક એ એક સગર્ભા માતાએ ગર્ભના બાળક સાથે કરેલી વાતો છે, સંવાદ છે. આ પુસ્તક નીચે જણાવેલા સોર્સથી મેળવી શકાશે.

૧. હીરલ વ્યાસ – vasantiful@gmail.com પર ઇ-મેઈલ કરીને
૨. રીડજેટ પબ્લીકેશન – તેજસભાઈ દવે, અનિલ ચાવડા
૩. Amazon.in
4. dhoomkharidi.com – ધર્મેશભાઈ વ્યાસ.

Be First to Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copywrite Hiral Vyas 'Vasantiful' 2017
Facebook Auto Publish Powered By : XYZScripts.com