23
Jun
પ્રકાશન માહિતિ
સૌ વાચક મિત્રો,
તમને થતું હશે કે આ વેબસાઇટ ક્યારે અપડેટ થાય છે, તેમાં દરેક વિભાગ શા માટે છે…તો અહીં મેં તેના જવાબ આપ્યા છે…
આ વેબસાઇટ દર રવિવારે અપડેટ થાય છે. વેબસાઇટ માં મુખ્ય પાન પર મારું સ્વરચિત લખાણ જોઇ શકાશે. અન્ય સાહિત્ય વિભાગમાં સાહિત્યના એવા સ્વરુપને બહાર લાવવાનો પ્રયત્ન છે જે ઝાઝો વંચાતો નથી, દા. ત. કહેવતો, છપ્પા, રુઠીપ્રયોગો. વેબસાઇટ માં જન્મદિનની શુભેચ્છા વિભાગ છે જ્યાં જે તે દિવસે કોઇ કવિ કે લેખક નો જન્મદિવસ હોય તે દર્શાવવામાં આવે છે. સાઇટ વિશે વિભાગ સાઇટ કેવી રીતે પ્રકાશિત કરી તેની માહિતી છે અને મારો પરેચય વિભાગ મારો પરિચય દર્શાવે છે.
વધુ કોઇ માહિતિ માટે આપ મારો આ સરનામે સંપર્ક કરી શકો છો.
ઇમેલ – vasantiful@gmail.com
આભાર


14 comments so far
Leave a reply