• અછાંદસ કાવ્યો,  પ્રકાશિત કાવ્યો

    શૂન્યાવકાશ

    ચોતરફ શૂન્યાવકાશ ને હું કરું શૂન્યમાંથી જ સર્જન અને શૂન્યનું વિસર્જન ‘હું’ નું વિસર્જન મિશ્રણમાંથી તત્વનું સર્જન !! (પ્રકાશિત – રીડગુજરાતી, ૨૮, જૂન ૨૦૦૮)

  • અછાંદસ કાવ્યો,  પ્રકાશિત કાવ્યો

    મનીપ્લાન્ટ

    બાલ્કનીના કૂંડામાં વાવેલા મનીપ્લાન્ટને ફૂટી એક કુંપળ ને મને પ્રર્શ્ન થયો “આ વખતે કેટલું ઇન્કરીમેન્ટ મળશે?” [શહેરી જીવનમાં પૈસા કમાવવા હાંફી જવાય ત્યાં સુધી દોડતા માણસને પ્રકૃતિની લીલાશ દેખાતી નથી – સ્પર્શતી નથી. નવી ઉગતી કુંપળમાં એને નવી આશા નહીં પણ પોતાને મળવાના ઇ ન્કરીમેન્ટની રકમના આંકડા દેખાય છે. એ સતત રાહ જુવે છે કે ક્યારે એ કુંપળ મોટી થાય!!]…