Archive for January 9th, 2011
9
Jan
આલિંગન
હું તને મળુ છું
ને
મારું હ્રદય
ચૂકી જાય છે ધબકારા
સરભર થઇ જાય છે
તારા ધબકારાથી
જ્યારે હું
આલિંગનબધ્ધ થાઉ છું!!!!
Page 1 of 11
હું તને મળુ છું
ને
મારું હ્રદય
ચૂકી જાય છે ધબકારા
સરભર થઇ જાય છે
તારા ધબકારાથી
જ્યારે હું
આલિંગનબધ્ધ થાઉ છું!!!!