Archive for January 16th, 2011

ઉડવું છે મારે ઉંચે
જો મળે
આકાશ જેવું ખુલ્લું મન
થોડી ઢીલ, થોડી ખેંચ
પણ
ના લાગણીઓના પેચ.

હાલ્ક-ડોલક થાય જીંદગી
તો ઢૂમકો સ્વજનનો
મને મળે જો
પવન સ્નેહનો!!!

Page 1 of 11