16
Jan
દાહ
આત્મા તો ક્યારનો નીકળી ગયો
હવે
બચ્યું છે શરીર માત્ર
ન મારો ગમો-અણગમો
ન મારી ખુશી-નાખુશી
ન આભાર ન અભિવ્યક્તિ
સતત દાહ દીધો શવ્દોનો
છેલ્લે બચશે શું
બાળવાને??
This entry was posted
on Monday, January 16th, 2012 at 12:48 and is filed under અછાંદસ કાવ્યો, અપ્રકાશિત કાવ્યો.
You can follow any responses to this entry through the RSS 2.0 feed.
You can leave a response, or trackback from your own site.


2 comments so far
Leave a reply