3
Jun
ચિત્ર
કેટલા ઉમંગથી
ગોઠવું ઘરને
આ એને ભાવશે
આ તેને ભાવશે
એમ યાદ કરી કરીને
બનાવું વાનગી
એની પર પુરું
મસાલાની રંગોળી
એ રચાય
એક સુખી સંસારનું ચિત્ર!
This entry was posted
on Sunday, June 3rd, 2012 at 06:00 and is filed under અછાંદસ કાવ્યો, અપ્રકાશિત કાવ્યો.
You can follow any responses to this entry through the RSS 2.0 feed.
You can leave a response, or trackback from your own site.


2 comments so far
Leave a reply