8
Jul
નામ સરનામું
પરબિડિયું
ને એમાં
કોરો-કોરો એક કાગળ
મારા હ્રદય જેવો
તલપાપડ થઇ રહ્યો
કંઇક લખાવવા
પણ,
નામ સરનામું ક્યાં?????
This entry was posted
on Sunday, July 8th, 2012 at 19:55 and is filed under અછાંદસ કાવ્યો, અપ્રકાશિત કાવ્યો.
You can follow any responses to this entry through the RSS 2.0 feed.
You can leave a response, or trackback from your own site.


3 comments so far
Leave a reply