• મનો-ઈમેજ કાવ્યો

    બરફનું ચોસલું

    ૧. બરફનું આ ચોસલું આપણા સંબંધ જેવું સાવ ઠરી ગયેલું, થીજી ગયેલું! ૨. આપણો સંબંધ બરફના ચોસલા જેવો ઠંડક આપતો. ૩. હું ઓગળતી રહું તારામાં બરફના ચોસલાની જેમ! ૪. ઓળગતું બરફનું ચોસલું ધીમે-ધીમે ઓગળતી જિંદગી. ૫. બરફના ચોસલાની જેમ થીજી ગયેલી તારા વગરની સાંજ. ૬. બરફનું ચોસલું બની ગયેલી લાગણી પીગળે એની રાહમાં બરફ બની ગયેલી હું. ૭ તારો ગુસ્સો…