• અન્ય સાહિત્ય,  વિચાર

    વેકેશન

    મમ્મી-પપ્પા જે નાનપણથી આપણને શીખવાડે જુઠ્ઠુ બોલવું નહિ એ બહુ સિફતતાથી જુઠ્ઠુ બોલે, પકડી પણ શકીએ નહિ એવી રીતે. ફોન પર એટલા નોર્મલ ટોનમાં વાત કરે કે ખબર જ ન પડે કંઈ થયું છે કે નહિ. દર વર્ષે વેકેશનની નાના છોકરાની જેમ જ રાહ જોવે દીકરી આવે ને દોહિત્રો / દોહિત્રી સાથે એટલે જ તો! દર વર્ષે દીકરી આવે, તો’ય…

  • વિચાર

    જિંદગી

    જિંદગી ક્યાંક આડા હાથે મૂકાઈ ગઈ છે. રસોડાની ગોઠવણ કરતાં-કરતાં કે પછી કપડાની ગડીઓની વચ્ચે ખોવાઈ ગઈ છે. સવારનું એર્લામ જાણે કહે છે કે જાગી જા હજી બહુ મોડુ નથી થયું. પણ પાછું સ્નુઝ બટન કોઈ કારણોસર દબાઈ જાય છે. દર વર્ષે મિણબત્તીની સંખ્યા વધે છે પણ એને ઓલવવાનો શ્વાસ ઘટે છે. ને ત્યારે લાગે છે ક્યાંક બહુ મોડુ ન…