Archive for the ‘અન્ય સાહિત્ય’ Category
5
May
રાજાની રાણીએ….
રાજાની રાણીએ કાન વીંધાવ્યા ને આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે કોઇએ ખારુ ખાટુ ખાવુ નહી.
- જ્યારે પોતાને લાભ ન મળતો હોય ત્યારે બીજા ને પણ લાભમાથી બાકાત રાખવા.