• અછાંદસ કાવ્યો,  પ્રકાશિત કાવ્યો

    નામ વગરનો આકાર

    મારે હવે જવું છે પાછા એ ગર્ભના અંધકારમાં મારા અસ્તિત્વ વિશેના પ્રશ્નો શોધવા ફ્રરી ધીમે-ધીમે પગ હલાવવા ને તારા શ્વાસે શ્વસવા એક નામ વગરનો આકાર બનવા ! (પ્રકાશિત – રીડગુજરાતી, ૨૮, જૂન ૨૦૦૮)

  • અછાંદસ કાવ્યો,  અપ્રકાશિત કાવ્યો

    અભિનય

    મારુ ઇનબોક્ષ છલકાય છે તારા SMSથી ને મારુ હ્રદય લાગણીઓથી મને પુછ્યા કરુ છું કેટલાય પ્રશ્નો ને જવાબ તારી પાસે માગુ છું મારા વિશે’ય નથી વિચાર્યુ ક્યારેય એટલું તો તારા વિશે વિચારુ છું મારી ડેસ્ક પર બેઠા બેઠા કે વરસાદમાં ચા પીતા પીતા કારણતો આ બધાના હું મને પછુ છું પણ જવાબ તો આખરે તારી પાસે માગુ છું!!!! [આજે અભિનયના…