ઘૂંટણીએ ચાલતાં ચાલતાં હું આજે પગભર થઇ ગઇ ઘોડિયા અને ઘડિયાળ વચ્ચે હું ક્યાંક અટવાઇ ગઇ દફતર, લેસન, વેકેશન એ મઝા હવે પૂરી થઇ લાગે છે હવે મને ખરી આજીવન કેદ થઇ!!
એક કવયિત્રી
ઘૂંટણીએ ચાલતાં ચાલતાં હું આજે પગભર થઇ ગઇ ઘોડિયા અને ઘડિયાળ વચ્ચે હું ક્યાંક અટવાઇ ગઇ દફતર, લેસન, વેકેશન એ મઝા હવે પૂરી થઇ લાગે છે હવે મને ખરી આજીવન કેદ થઇ!!
નિવૃત્ત થયા પછી કોઇ પ્રવૃત્તિ નથી રસ્તાના ટ્રાફિકથી બચ્યો છું ને ઘરમાં અટવાયો છું શર્ટ પેન્ટ દરરોજ ક્યાં ફંફોસવાના ને ટાઇ તો કબાટમાં કેદ ચા, છાપું, મંદિર દરરોજ કર્યા કરુ છું છતાં ખાલી ખાલી લાગુ છું!! (પ્રકાશિત – કવિલોક, જનકલ્યાણ)