૧. પગલાં ભીની માટી પર પાડેલાં પક્ષીઓના પગલાંને A.M.C. નો કામદાર તબાસરામાં ભરે છે પાવડે પાવડે ને ક્યાંક ઠાલવે છે પછી, કોઇ બાળક શરુ કરે છે, એના પર પગલાં પાડવાનુ….!! (AMC – અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) ૨. સપ્તર્ષિ ઘરેથી નીકળુ છું ત્યારે લાગે છે સપ્તર્ષિનો એક તારો ખરી પડે છે બીજે…
એક કવયિત્રી