(અરની એટલે મારા હસબન્ડ – અભિનયના મિત્ર અપૂર્વ અને નીલીમા ની દીકરી, જેને ૧૦ સપ્ટેમ્બરે ૧ વર્ષ થયુ. આમતો રહે છે વિદેશમાં એટલે રુબરુ મળી નથી પણ ક્યારેક કોઇ સાથેનું રુણાનુબંધન હોય કે મળ્યા વગર પણ લાગણી થાય. એ જ લાગણીમાંથી પ્રગટી છે એક કવિતા જે આજે વાચકો સાથે વહેંચી રહી છું.)
જંગલમાં ક્યાંક હરણી આવે
સામેથી જુઓ “અરની” આવે
ફૂલ જેવું હસતી એતો
ને ક્યારેક રડતી
રાજાની અદાથી એતો
સૌના દિલ પર રાજ કરતી
લાલ-લાલ ગાલ એના
ને મોટી-મોટી આંખો
એક દિવસ ઉગશે તને કલ્પનાની પાંખો
વિશ્વ ઉભું છે સામે આભ જેવું
જા ઉડ,
આભે અડવાની ના હોય કોઇ સીમા!!!
Very nice poem for a little angle Arni!
A Birth day gift with a message from Direct “Dil Se”
પ્રિય હેતલ્, Very nice poem ક્હેવા મો થોડો સકોચ અનુભવુ છુ, બીજી કોઇ કવિતા માટે અમણા સાચવી રાખુ છુ….
This is one the best gifts that Arnee would remember for her lifetime. Thank you so much for this Poem. No words to say. Just awesome