તમને અમારી સાથે પ્રેમ છે એવો અમને થોડો વહેમ છે દુનિયાની આવી ઉંધી-છતી પ્રથા કેમ છે? માણસો ડૂબે છે દરિયામાં ને લાશ તરે કેમ છે? પુછવું છે મારે ભગવાનને તું મારી સાથે અન્યાય કરે કેમ છે?? મારી આંખો આગળ એકે પાળ નહિ ને નહેરે આટલા ડેમ કેમ છે?? ભૂલ્યા નથી…
એક કવયિત્રી