મોબાઇલની
એક એક ડોટ ઘટતીજતી
બેટરીની જેમ
જુઓ જીંદગી કેવી ઘટી રહી છે,
પારણાથી સ્વર્ગના બારણા સુધી
જુઓ જીંદગી ચાલી રહી છે….!!!!
એક કવયિત્રી
મોબાઇલની
એક એક ડોટ ઘટતીજતી
બેટરીની જેમ
જુઓ જીંદગી કેવી ઘટી રહી છે,
પારણાથી સ્વર્ગના બારણા સુધી
જુઓ જીંદગી ચાલી રહી છે….!!!!
સુનદર રચના
hirlthaker@gmail.com
sundr rachana
http://palji.wordpress.com
સરસ હિરલ
Really very nice dear…
“PARANA thi Swarg na barna sudhi”.. Such a short n effectuve word, narrating the whole life span…
Hiral,
It is nice and effective.
Manoj Gita
very Nice Hiral…
પણ ક્યારેક પ્રભુનો મિસ કોલ અચાનક આવી જાય છે
દબાતે પગલે મોત આવે ને ડિસકનેક્ટ થઈ જવાય છે.
જુદા જુદા રિંગટોન ભલે ડાઉનલૉડ કર્યા આપણે અહિં
ખરો રિંગટોન તો આત્માનો ક્યાં કોઈને સંભળાય છે ?
તારા વોઈસમેલના મેઈલ બોક્ષમાં મેં તો મૌન સંઘર્યું
ને તારા મૌનનો પડઘો હજુ મનમાં મારા પડઘાય છે !!
મારા પ્રેમનો કોરો ટેક્ષ મેસેજ કેમ કરીને સેન્ડ કરૂં હું તને
તું વાંચી લે જે મારા સંદેશમાં જે કંઈ તને વંચાય છે.
પણ ક્યારેક પ્રભુનો મિસ કોલ અચાનક આવી જાય છે
દબાતે પગલે મોત આવે ને ડિસકનેક્ટ થઈ જવાય છે.
લો, આ તો આપની કૃતિએ મને પણ કવિ બનાવી દીધો….
ખુબ સુંદર નટવરભાઇ
માફ કરશો!
આ તો કામ કરતા કરતા બીજી બે પંક્તિએ ડાયલ કર્યું !!
તો એ આપને રિ-ડાયલ અને રિ-ડાયરેક્ટ કરૂં છું..
હલ્લ્લ્લો…
જો, મારૂં તો હરદમ રોમિંગ ફ્રી યુનિવર્સલ નેટવર્ક છે
તને રોમાંસ કરવાનો ચાર્જ તો ય કેમ લાગી જાય છે?
રિચાર્જ કરવાની તારી રીત નિરાલી છે કે તું થતી નથી
ને મારા સિમકાર્ડમાં તો તારો ઈતિહાસ સમાય જાય છે!
very nice..short and sweet…
સીમકાર્ડમાં ઇતિહાસ સમાવાની વાત પણ ગમી ગઇ…
નૂતન વર્ષાભિનઁદન!
સુઁદર રચના છે !!
પ્રિય હિરલ્,
તારી web site, પર દિવસમા એકાદ બે વાર નજર અચુક કરી લઊ છું, please મને રોજ રોજ emailથી web site પર નવી રચના મુકી છે તે ન જાણ કરો તો ખુબ ખુબ આભાર કારણ કે job પર મને કામની ૨૫૦ emails આવે છે એમા આવી ૨૫ થી ૩૦ emails વાંચવામાં મારો ધણો સમય વેડફાય જાય છે…આભાર્…….
સુંદર રચનાઓ હિરલબેન અને નટવરકાકા.
મજા પડી ગઈ. મનોમંથન કરવા લાયક.
નયન્
– – – – – -: ” _______ Vs _______ ” :- – – – – –
મોબાઇલની બેટરી જ્યારે ડિસ્ચાર્જ થવાને આરે હોય
અને
ઘટતાં ડોટની સંખ્યા અડધી થઈ ગઈ હોય ત્યારે – – – – – – –
હું પર થઈ જાઉં છું સ્વજનોની યાદગાર તસ્વીરોથી
અને
હા ! નથી પણ સાંભળતો એ મનમોહક કર્ણપ્રિય સંગીત – – – –
હું તો ફક્ત કરું છું માત્ર જરુરી વાતો તેની સાથે જ ન છૂટકે
બાકી આમતો માત્ર SMS-થી જ કામ ચલાવું છું
કારણ ઈચ્છા તો એની જ હોય છે ને – – – – – – – – – ???
મારે તો ફક્ત અરજ જ કરવી રહી – – – – – – – – – – – – !!!
કાશ ! ડિસ્ચાર્જ થતી જીંદગી પણ
આ મોબાઈલની માફક રિચાર્જ કરી શકાતી હોત તો – – – ???
તો લાઈફટાઈમ,
ન સમજાત !
ઘટતી જતી જીંદગી સમયે આ કિમંતી TALK-TIME – – -!!!
—————-000—-000—-000—————-