Skip to content

પ્રેમનગર

મને મળ્યું
એક પ્રેમનું નગર
ને સ્મૃતિઓના અવશેષ
લુપ્ત થયેલી આંસુની નદીઓ
ને આપણા ખંડેરશા સ્વપ્નો
માટીનાં હૈયા
ને નવજીવનની યોજનાઓ
ના હવે કદી
આ પ્રેમનગર દટાય
નહીંતર મારાથી નહી જીવાય.

(૯-૧૧-૨૦૦૩)

Published inઅછાંદસ કાવ્યોઅપ્રકાશિત કાવ્યો

7 Comments

  1. સુંદર નાનકડું અછાંદસ…

    હવે ગીત પર ઓઅણ હાથ અજમાવો, કવિ! ભાવ-વિશ્વ સ-રસ વિસ્તરતું જાય છે…

  2. Tejal Thakkar Tejal Thakkar

    ખરેખર સરસ કાવ્ય છે…..

  3. Kajal Kajal

    Hmmmmmmmmmmm….
    As-usual nice……….

  4. ઉર્મિઓની રેલમછેલ.. સરસ કાવ્ય

  5. Anil Patel Anil Patel

    trmendus song

  6. vasant joshi vasant joshi

    good poem ! try to more ambiguous in Achhandas formate. im working with All india radio.can u mail me ?

  7. JAYPRAKASH VYAS JAYPRAKASH VYAS

    ઉર્મિભર્યા શબ્દો ગૂંથી ને બનેલું આ કાવ્ય સોનાના ઘરેણાં સમાન છે……!!! દરેક શબ્દ કાવ્યમય છે. આ કાવ્યના શ્બ્દોને કાપો, ટીપો કે પીગાળો તોય સોનું અંતે તો સોનું…..!!!!
    —————————————————-
    “ના હવે કદી દટાય
    મને મળ્યું જે એક પ્રેમનગર
    નહીંતર મારાથી નહી જીવાય.
    જીવનની યોજનાઓ જ્યાં નવી થઈ નકશાય
    માટીનાં હૈયા હરખાય………….!!!!”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *