થોડુ ચાલતાં તું હવે થાકી જાય છે તારા હાથ ધ્રૂજે છે શક્તિઓ બધી ક્ષીણ થતી જાય છે ‘જાય’ ત્યારે સરનામું આપતી જજે જરૂર પડશે ફરી તારી કૂખે અવતરવા માટે !! (પ્રકાશિત – રીડગુજરાતી)
એક કવયિત્રી

થોડો થોડો સમય ચોરી લઉં છું ને ભરુ છું એક દાબડીમાં પછી ક્યારેક નિરાંતે દાબડી ખોલું ને સરી પડે છે એકાંત!!! (૨૭-૦૬-૨૦૦૮)