૧. હરિજન મારા ઘરની પાસે દરરોજ આવે છે એક હરિજન કૂડા-કચરાની ઢગલી કરે છે એને સળગાવે છે જાણે પોતાની ઇચ્છાઓને સળગાવતો હોય તેમ..!!! (૧૪-૯-૨૦૦૨) ૨. પથ, પ્રકાશ ને પ્રેરણા હું અંધકારમાં પ્રકાશ આપતો દીવો સળગતી મિણબત્તી કે મશાલ બનું તાત્પર્ય એટલું કે હું સૌનો પથ, પ્રકાશ ને પ્રેરણા બનું….! ૩.…
એક કવયિત્રી