Skip to content

આકાશ નામની ચાદર

(પ્રિય સૌ, ઘણી ખરી રીતે મારી રચનાઓ એટલી પાકટ નથી હોતી. મારી રચનાઓ વિશે મને કંઇ જાણવા મળે એ આશયથી જ હું અહીં રચનાઓ મૂકુ છું. માટે આપના નિખાલસ અભિપ્રાય મને ગમશે જ. મારી રચનામાં કોઇ ક્ષતિ લાગે તો જરુરથી મને ઇ-મેઇલ દ્વારા કે કમેન્ટમાં લખશો.)

પતંગિયાની સાથે ફૂલ ઉડતા,
ને પંખી ની સાથે વાદળ.
આજે ધરતીએ ઓઢી લીધી છે,
જુઓ આકાશ નામની ચાદર.
વાત ફેલાઇ ગઇ છે,
ગામ-ગામને પાદર,
વૃક્ષો કરે છે પ્રણામ સાદર!!

(૨૪-૧૧-૨૦૦૩)

Published inઅછાંદસ કાવ્યોઅપ્રકાશિત કાવ્યો

2 Comments

  1. પ્રીય,
    હીરલ દીદી,

    આપના કાવ્યો મને ખુબ જ ગમે છે
    તેના માટે હું ઘણીવાર આપની સાઈટની મુલાકાત લેતો હોઉં છું. આપની કોઈ એક અપ્રકાશીત રચના પ્રકાશીત કરવાની ઈચ્છા છે. જો આપ ઈચ્છતા હો તો પ્લીઝ મને મોકલી આપશો?
    info@vinelamoti.com પર…

    “માનવ”
    http://vinelamoti.com

  2. Atul Dave-Canada Atul Dave-Canada

    Hirel,

    This innocent confession makes you, a great great, when they keep readers first. You are absolutely right, you learn by feedback and my feedback is you are doing great by saying what you feel and comes out directly from your heart.

    I want to see you continue writing, as today’s generation is very much professional.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *