[આવ રે વરસાદ ઢેબરિયો વરસાદ…..ગાતા ગાતા આજે લાંબી ગરમી પછી વરસાદની પધરામણી થઇ…મન તરબતર થઇ ગયુ…ને ઉની ઉની રોટલી જેવી એક રચના….!] બહાર વાદળ વરસે ને ભીતર સળગે મનના મોર ગહેકે ને ભીની માટી મહેંકે તું, કેમ હજી ના વરસે???
એક કવયિત્રી