Skip to content

વરસાદ

[આવ રે વરસાદ ઢેબરિયો વરસાદ…..ગાતા ગાતા આજે લાંબી ગરમી પછી વરસાદની પધરામણી થઇ…મન તરબતર થઇ ગયુ…ને ઉની ઉની રોટલી જેવી એક રચના….!]

બહાર વાદળ વરસે
ને ભીતર સળગે
મનના મોર ગહેકે
ને ભીની માટી મહેંકે
તું,
કેમ હજી ના વરસે???

Published inઅછાંદસ કાવ્યોઅપ્રકાશિત કાવ્યો

10 Comments

  1. Tejal Thakkar Tejal Thakkar

    ખુબ જ સુંદર …. અહીં અમેરિકામાં માટી તો નથી મહેંકતી, પણ તારી આવી રચનાઓ એની અનુભુતી જરુર કરાવી જાય છે.

  2. Manoj Thaker Manoj Thaker

    હિરલ ,
    સરસ લખ્યુ.

    મનોજ

  3. mayur mayur

    ભાભિ,
    ગુજરાત યાદ આવિ ગ્યુ…

  4. nidhi upadhyay nidhi upadhyay

    very nice 🙂

  5. દુનિયા ઝૂકતી હૈ……….

  6. nirav nirav

    ખુબ સરસ! જય જય ગરવિ ગુજરાત્ .

  7. કુદરત સાથે તન્મયતા અંતઃકરણને ઊર્મિલ અને નિખાલસ બનાવે છે.

  8. dakasha maheta dakasha maheta

    એક નિખાલસતા!!મનભર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *