Skip to content

કાગળના કિનારા

કાગળ પેન લઇ
લખવા બેસુ છું
ત્યારે
મારી લાગણીઓ
કાગળના કિનારાને આંબવા લાગે
હું એટલી ડૂબી જાઉં ક્યારેક
કે
ખબર પણ ના પડે
જો બહાર ક્યાંક આગ લાગે!!!!

Published inઅછાંદસ કાવ્યોઅપ્રકાશિત કાવ્યો

3 Comments

  1. વાહ… સરસ!!!

    ડૂબવાની અને સાથોસાથ સળગવાની વાત ગમી ગઈ….

  2. સરસ્ નાનકડુ મોતી…

  3. વાહ હિરલ સરસ કાવ્ય્….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

© 2009-2020 - Vasantiful - All rights reserved
error: Content is protected !!