તારી મારી વચ્ચે મૌન નો દરિયો
મેં એને મારી લાગણીઓથી ભરીયો
પાંખો ફેલાવી થોડું ઉડીએ
ફડફડાટથી આકાશ ભરીએ
ડૂબીએ-તરીએ જે થાયે તે
એકવાર પ્રેમમાં પડીએ
ચાલ આપણે
હાથ પકડી બે ડગલા ભરીયે!!!
તારી મારી વચ્ચે મૌન નો દરિયો
મેં એને મારી લાગણીઓથી ભરીયો
પાંખો ફેલાવી થોડું ઉડીએ
ફડફડાટથી આકાશ ભરીએ
ડૂબીએ-તરીએ જે થાયે તે
એકવાર પ્રેમમાં પડીએ
ચાલ આપણે
હાથ પકડી બે ડગલા ભરીયે!!!
The thing you wrote is very good. We cannot give more comments on these.
very nice
ચાલ આપણે હાથ પકડેી બે ડગલાઁ ભરીએ.. આ પઁક્તિ બહુ જ ગમી…
http://readsetu.wordpress.com/2010/10/31/રસ્તો/
Really good one.. Short and sweet..