Skip to content

Month: November 2010

સેપટ

સેપટ સાફ કરતાં-કરતાં સમય સરી ગયો સ…ત….ત…. ને થોડી સેપટ લાગી ગઇ મારા પુસ્તકોને!!!! (સેપટ – ધૂળનો થર)

સ્મૃતિભ્રમ

સ્મૃતિભ્રમ થાય ને, હું ભૂલી જાઉં ‘હું’ કોણ??? નામ શું?? કયો ધર્મ?? કઇ જાતિ?? ને સતત શોધ્યા કરું ‘હું’ કોણનો જવાબ!!!!

© 2009-2021 - Vasantiful - All rights reserved
error: Content is protected !!