હું તને ચાહુ છુ,
એમ કહેવા કરતાં
શું મૌન રહેવું યોગ્ય નથી??
ન પીડા, ન વિયોગ, ન વેદના,
ચાહવું,
ને ચાહી ને છૂટા પડવું,
એના કરતાં મૌન રહેવું.
માની લઇએ,
આપણી હુંડળીમાં લખાયો હશે આવો યોગ,
જેમાં હશે ફક્ત વિયોગ.
એક કવયિત્રી
હું તને ચાહુ છુ,
એમ કહેવા કરતાં
શું મૌન રહેવું યોગ્ય નથી??
ન પીડા, ન વિયોગ, ન વેદના,
ચાહવું,
ને ચાહી ને છૂટા પડવું,
એના કરતાં મૌન રહેવું.
માની લઇએ,
આપણી હુંડળીમાં લખાયો હશે આવો યોગ,
જેમાં હશે ફક્ત વિયોગ.
superb very good, this is the best one
ITS VERY NICE
અહીં ફરી શંકરાચાર્યજી મહારાજ સદાચાર સ્તોત્રના માધ્યમથી યાદ આવ્યા.
મૌનં સ્વાધ્યાયો
ધ્યાનં ધ્યેય બ્રહ્માનુચિન્તનમ
જ્ઞાનેનેતિ તયો સમ્યગ નિષેધાન્તપ્રદર્શનમ ||
મૌન એ જ સ્વાધ્યાય છે – બ્રહ્મનું ફરી ફરીને ચિંતન કરવું એ જ ધ્યાન. જ્ઞાન દ્વારા એટલે કે આત્મા અને બ્રહ્મ એક જ છે તેવા નિદિધ્યાસનના પરીપાક રૂપે સ્પષ્ટ થયેલી અનુભુતી દ્વારા મૌન અને ધ્યાન તે બંનેનો પણ નિષેધ કરીને પોતાના ધ્યેયને પોતાના આત્મામાં અનુભવી શકાય છે.
ચાહવાનુ છલોછલ થાય ત્યારે મૌનમા પરિણમે..
માનવુ પદે દિઅર
એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો, કહેવાનું ઘણું હો ને કશું યાદ ના આવે…
very nice artical