Skip to content

Month: December 2010

સોમનાથ

વહેલી સવારે સોમનાથના દરિયા કિનારે ભીની રેતીમાં ચાલુ છું ભીની હવા ભીંજવે છે મારા પગને, ને આંખોને કલરવ કરતા પક્ષીઓનું એક ઝૂંડ મારા પરથી પસાર થઇ જાય છે ને કેટલાય વિચારો મારા મનમાં ઉભરાય છે સંભળાય છે સવારની આરતીનો ઘંટારવ ને આંખ ખૂલી જાય છે…. “ૐ ત્રંબકમ યજામહે….”ના એલાર્મ ટોનથી….

Copyright ©️ Hiral Vyas 'Vasantiful'
error: Content is protected !!