આ કાળો આ ધોળો આ આવો આ તેવો સાંભળુ છું ત્યારે મારી અંદર સળવળે છે ગાંધી!
એક કવયિત્રી
આ કાળો આ ધોળો આ આવો આ તેવો સાંભળુ છું ત્યારે મારી અંદર સળવળે છે ગાંધી!
મારી માએ કરી પા ને ઠોળી દીધો પા ભાગનો પ્રેમ મારી ઉપર પછી અમે આલિંગનબધ્ધ થયા ને એના માથાનું તેલ ચોંટ્યું મારા ચશ્મા પર.. આખો દિવસ બધા ચહેરા ધૂંધળા દેખાવા લાગ્યા ને શોધવા લાગ્યા બધા ચહેરા કે કોઇ મળતો આવે છે મા સાથે???? પછી યાદ આવ્યું મા તે મા બીજા…