અર્જુને ભેદી મત્ય આંખ
તમે મૌન ને ભેદો
અર્જુનને મળી’તી દ્રોપદી
ને કદાચ
તમને હું મળુ
જરુર નથી બાણની કે વાકછટાની
સીધેસીધુ કહીદો
તમે કરો છો પ્રેમ
કદાચ
તમને હું મળુ!!
એક કવયિત્રી
અર્જુને ભેદી મત્ય આંખ
તમે મૌન ને ભેદો
અર્જુનને મળી’તી દ્રોપદી
ને કદાચ
તમને હું મળુ
જરુર નથી બાણની કે વાકછટાની
સીધેસીધુ કહીદો
તમે કરો છો પ્રેમ
કદાચ
તમને હું મળુ!!
કોઇના કહેવાની રાહ શા માટે ? તમે જ કહી દો “કરુ છુ પ્રેમ”