Skip to content

Month: January 2011

ઉડાન

ઉડવું છે મારે ઉંચે જો મળે આકાશ જેવું ખુલ્લું મન થોડી ઢીલ, થોડી ખેંચ પણ ના લાગણીઓના પેચ. હાલ્ક-ડોલક થાય જીંદગી તો ઢૂમકો સ્વજનનો મને મળે જો પવન સ્નેહનો!!!

આલિંગન

હું તને મળુ છું ને મારું હ્રદય ચૂકી જાય છે ધબકારા સરભર થઇ જાય છે તારા ધબકારાથી જ્યારે હું આલિંગનબધ્ધ થાઉ છું!!!!

error: Content is protected !!