Skip to content

Month: February 2011

પગરવ

મારી અંદર આજે અવર-જવર છે લાગે છે કોઇના સ્મરણનો પગરવ છે!!!

હાંસિયો

મારા હ્રદયમાં ઉપર ને ડાબી તરફ પાડ્યો છે એક હાંસિયો ને વચ્ચે ની જગ્યામાં રચ્યા કરુ છું લાગણીઓની કવિતા છાંદસ – અછાંદસ ગઝલ ને શેર આમ તો હાંસિયો એટલે છોડી દીધેલી જગ્યા પણ મારા માટે અગત્યના મુદ્દા ટપકાવવાની જગ્યા ને એક દિવસ હું રચીશ મારા જીવનની સૌથી સુંદર કવિતા ને…

Copyright ©️ Hiral Vyas 'Vasantiful'
error: Content is protected !!