Skip to content

.Com

આ દુનિયા .Comની
મીટાવી દેશે ભેદભાવ કોમના,
હશે એકલતા, નિરાશા
છતાંય આનંદ હશે
કારણ,
સાથે એક કોમ્યુટર હશે.

હશે માહિતીનો ભંડાર
ને છતાંય મગજ ખંડેર

નહિ રહે ભેદભાવ મેલ કે ફિમેલનો
કારણ
બધે હશે ઇ-મેઇલ.

પાના નહિ હોય પેપરના
કે શબ્દો નહિ લાગણીઓના
બધા ખેલ હશે
એક નાનકડી સ્ક્રિનના!

Published inઅછાંદસ કાવ્યોઅપ્રકાશિત કાવ્યો

9 Comments

  1. નહિ રહે ભેદભાવ મેલ કે ફિમેલનો
    કારણ
    બધે હશે ઇ-મેઇલ.

    વાહ ક્યા ખુબ કહી………. અસતિ સૂંદર્…….

  2. bhavin r shah bhavin r shah

    very nice

  3. અરે વાહ્ મજાની ફિલીઁગ છે…

  4. Snehal Snehal

    Haha….Humorous Yet Thoughtful One… 🙂

  5. Tejal Tejal

    Good one 🙂

  6. Manoj Manoj

    Hi, Hiral,
    As you work with computer you think with it Good.

  7. નાનકડા સ્ક્રીનને બિરદાવતી આ સુંદર રચના નાનકડા સ્ક્રીન પર વાંચવી ને માણવી ગમી !
    અભિનંદન !

  8. upadhyay nimisha upadhyay nimisha

    nice one

  9. Vaishali Maheshwari Vaishali Maheshwari

    Nice short poem depicting the present modern world.

    It is a bit humorous too which makes it more interesting to read. I feel little sad too, as we are getting addicted to technology and this is leading to absence of feelings and emotions, which is not good.

    Earlier we used to have discussions on ‘ઓટ્લા’ in the evenings, and now that concept has been replaced by social networking sites like Orkut and Facebook 🙁

    I enjoyed the last stanza the most, which says,
    “પાના નહિ હોય પેપરના
    કે શબ્દો નહિ લાગણીઓના
    બધા ખેલ હશે
    એક નાનકડી સ્ક્રિનના!”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *