Skip to content

Month: March 2011

ટહુકા

[આપ સૌને જણાવતા મને આનંદ થાય છે કે હવે આપ સૌ મારી વેબસાઇટ વાસંતીફૂલ મોબાઇલ માં પણ વાંચી શકશો. એ માટે જીપીસ/ ઇંન્ટરનેટ(GPS)એક્ટીવેટ હોવું જરુરી છે. જો ઇંન્ટરનેટ હશે તો આપ મારી વેબસાઇટ www.vasantiful.com ટાઇપ કરી ને મોબાઇલ માં જોઇ શકશો.] છે પાનખર એટલે જ વસંત આવી ગઇ આજે સવારે…

સુનામી

સમયની સુનામી ધસડી ગઇ ઘણું સાથે આશાની હોડી લઇ શોધુ છું હવે કાટમાળ નીચે દટાયેલા સપના કાદવ, કીચડ ચોતરફ ને મારે સચવવાનું ઘણું આગને ઓલવવા આંસુથી મારે મથવાનું ઘણું!!

Copyright ©️ Hiral Vyas 'Vasantiful'
error: Content is protected !!