મીસકોલ Published by vasantiful on 06/03/2011 કોઇની યાદનો આવે છે મીસકોલ સતત ને હું પહોંચી જાઉ છું નેટવર્ક બહાર! Published inઅછાંદસ કાવ્યોઅપ્રકાશિત કાવ્યો
સરસ હિરલ બહેન અછાંદસ કાવ્ય મુક્યું છે .
સુંદર અછાંદસ …
આજકાલ મને પણ નાનકડા અછાંદસ લખવાનો શોખ જાગ્યો છે… 🙂
ખુબ જ્ રસ ખુબ ગમ્યુ!
ખુબ જ સરસ! ખુબ ગમ્યુ !
બહુ જ સરસ
સરસ. ખુબ ગમ્યુ !