Skip to content

સુનામી

સમયની સુનામી
ધસડી ગઇ ઘણું સાથે
આશાની હોડી લઇ
શોધુ છું હવે
કાટમાળ નીચે દટાયેલા સપના
કાદવ, કીચડ ચોતરફ
ને મારે સચવવાનું ઘણું
આગને ઓલવવા આંસુથી
મારે મથવાનું ઘણું!!

Published inઅછાંદસ કાવ્યોઅપ્રકાશિત કાવ્યો

9 Comments

  1. bhavin r shah bhavin r shah

    superb yaar very good

  2. સ્પર્શી જાય એવી સન્વેદના

  3. સુંદર સ્પર્શી જાય એવી રચના

  4. સુનામી સમયની….એક શબ્દમાં ઘણું.
    સરસ રચના.

  5. upadhyay nimisha upadhyay nimisha

    nice one !!

  6. falguni raval falguni raval

    good one

  7. Kanaiyalal Patel Kanaiyalal Patel

    Nice

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

© 2009-2020 - Vasantiful - All rights reserved
error: Content is protected !!