Skip to content

ટહુકા

[આપ સૌને જણાવતા મને આનંદ થાય છે કે હવે આપ સૌ મારી વેબસાઇટ વાસંતીફૂલ મોબાઇલ માં પણ વાંચી શકશો. એ માટે જીપીસ/ ઇંન્ટરનેટ(GPS)એક્ટીવેટ હોવું જરુરી છે. જો ઇંન્ટરનેટ હશે તો આપ મારી વેબસાઇટ www.vasantiful.com ટાઇપ કરી ને મોબાઇલ માં જોઇ શકશો.]

છે પાનખર
એટલે જ વસંત આવી ગઇ
આજે સવારે
માલણ ટહુકા વીણી ગઇ
ફૂલ બધા
ખુરશીઓ ખાલી કરી ગયા
પછી એ જગ્યા
વાયરા ભરી ગયા.

Published inઅછાંદસ કાવ્યોઅપ્રકાશિત કાવ્યો

6 Comments

  1. preetam lakhlani preetam lakhlani

    મારુ લધુ કાવ્ય્……..
    રોજ સવારે બાગમા
    માલણ મુઝાય્
    શુ વિણુ ?
    ટહુકો કે પછી ફુલ ?

  2. preetam lakhlani preetam lakhlani

    તમારુ કાવ્ય ગમ્યુ……..સરસ્

  3. Kalpak Gandhi Kalpak Gandhi

    સુન્દર!

  4. JAYSHREE JAYSHREE

    ઘણુ જ સર્સ્…..

  5. JAYSHREE JAYSHREE

    very nice…………….

  6. Hitesh Gadhiya Hitesh Gadhiya

    ખરેખર અતિ સુન્દર …
    ખોટિ પ્રશન્સા નથિ હો…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *