ઘર એટલે
જ્યાં
કોઇ રાહ જુએ
કાળજી લે
ગરમ-ગરમ રોટલી બનાવે
પણ,
રાહ જોનાર માટે
ઘર
ભરાતું – ખાલી થતું – ભરાતું
પ્રતીક્ષાલય!
એક કવયિત્રી
ઘર એટલે
જ્યાં
કોઇ રાહ જુએ
કાળજી લે
ગરમ-ગરમ રોટલી બનાવે
પણ,
રાહ જોનાર માટે
ઘર
ભરાતું – ખાલી થતું – ભરાતું
પ્રતીક્ષાલય!
ઘર એટલે
અછાંદસ કવિતા?
કે એ હાઈકુ?
અલબત્ત હાઈકુમાં આ રીતે એક કે બે પ્રશ્નાર્થ મુકાય કે નહિં તે મને ખબર નથી. જો ન મુકાતા હોય તો આ રચનાને અછાંદસ ગણી શકાય?
કદાચ અછાંદસ કાવ્ય થોડુંક લાંબુ હોવું જોઈએ એમ લાગે છે.
હિરલબહેન
દર અઠવાડીયે પ્રગટ થતી આપની રચનામાં કશીક તાજગી હોય છે એટલે વાંચવી ગમે છે. આપનો અલ્લડ અદા સાથેનો ફોટો જ્યારે જોવુ ત્યારે મને આસ્થા દેખાય. આપણો સમાજ એટલો સંકુચિત છે કે ક્યાંય પણ કોઇ પણ ઉંમરના સ્ત્રી-પુરુષ વાત કરશે તો તેમને અભદ્ર દૃષ્ટિથી જોશે. લોકો અમેરિકા સુધી પહોંચી ગયા પણ તેમના માનસ હજુ વિકસ્યા નથી. વિકસિત દેશો માં ગયાં પછી પણ્ જેમનામાં વિશાળ દૃષ્ટિ નથી આવી તેવા મંડૂકો કરતાં તો વિષાળ હ્રદય ધરાવતો આપણો દેશ અને દેશવાસીઓ હજાર દરજ્જે સારાં છે તેમ નથી લાગતું?
ખુબ જ સરસ રચના
સરસ સરસ્ બસ્ લખતા રહો, કઇ ધડીએ મીરા થઇ જશો એતો મીરાને પણ ક્યા ખબર હતી?