અમારા ઓફિસનો લિફ્ટમેન
સદાય હસતો
ગુડમોર્નિંગ
કેમ છો?
જમ્યા કે નહિ?
એમ પૂછે
જીવનનો ચઢાવ-ઊતાર
એને રોજીંદો થઇ ગયેલો
હું શીખુ છું
ચઢાવ-ઊતારમાં
હસતા રહેવાનો પાઠ!
અમારા ઓફિસનો લિફ્ટમેન
સદાય હસતો
ગુડમોર્નિંગ
કેમ છો?
જમ્યા કે નહિ?
એમ પૂછે
જીવનનો ચઢાવ-ઊતાર
એને રોજીંદો થઇ ગયેલો
હું શીખુ છું
ચઢાવ-ઊતારમાં
હસતા રહેવાનો પાઠ!
તમે તમારા સરાઉન્ડીઁગ સાથે સમ્વેદનાથી કેટલા જોડાઇ જાવ છો !!
તારી દરેક રચનાઓમાં તારી આસપાસ ઘટતી નાની નાની ઘટનાઓ તારા વિચારને, તારી સંવેદનાઓને ચિંતન તરફ લઇ જાય છે એ ખૂબ નોંધપાત્ર અને દાદ આપવાજોગ છે.
લતા
લતાજીની વાત સાચી છે – મોટા પ્રસંગોએ કેવી રીતે વર્તીએ છીએ તેના પરથી નહીં પરંતુ જીવનની નાની નાની અને રોજીંદી ઘટનાઓ પરત્વે વ્યક્તિનું વલણ કેવું છે તેના આધારે વ્યક્તિનું મુલ્યાંકન થાય છે.
જીવનમાં શીખવા જેવું એજ છે…
ચઢાવ-ઊતારમાં
હસતા રહેવાનો પાઠ!
-સરસ તો ખરી જ સાથે-સાથે સુક્ષ્મતા પણ છે અભિવ્યક્તિમાં.
અભિનંદન.
હિરલ્
જીવનમાં શીખવા જેવું એજ છે…
હસતા રહેવાનુ.
અભિનંદન.
મનોજ
Good observation, Hiral. 🙂
Very nice too…
ખુબજ સૂન્દર વાત કરિ