હું દરરોજ સોય દોરો લઇ પ્રયત્ન કરુ છું સાંધવાનો આપણા ફાટી રહેલા સંબંધને ને પરિસ્થિતિ તો એવી જાણે એક સાંધો ને તેર તૂટે!!
એક કવયિત્રી
હું દરરોજ સોય દોરો લઇ પ્રયત્ન કરુ છું સાંધવાનો આપણા ફાટી રહેલા સંબંધને ને પરિસ્થિતિ તો એવી જાણે એક સાંધો ને તેર તૂટે!!
૧/ દરરોજ સવારે સામેના વૃક્ષ પર ટહુકતી એક કોયલ ને આજે વૃક્ષ ખાલી લાગે છે એને’ય હશે 5 days a week! ૨/ દરરોજ પુરુ છું પક્ષીઓની હાજરી ને આજે ગેરહાજર છે કોયલ લાગે છે એને લાગ્યો હશે sun stroke!!