Skip to content

Something extraordinary

ઋતુઓનો કોઇ કોપીરાઇટ નથી
ને ભગવાન ના નામનો સ્ટેમ્પ નથી
ઝરણાનો કોઇ રંગ નથી
ને પર્વતની કોઇ જાત નથી
વૃક્ષની કોઇ જ્ઞાતિ નથી
ને પવનનો કોઇ ધર્મ નથી
પક્ષીઓ ની કોઇ મિલ્કત નથી
ને પ્રાણીઓના વારસદાર નથી
દરિયામાં ભેદભાવ નથી
ને નદીમાં લુચ્ચાઇ નથી
ફક્ત અને ફક્ત
માણસમાં છે Something extraordinary

Published inઅછાંદસ કાવ્યોઅપ્રકાશિત કાવ્યો

6 Comments

  1. bhavin r shah bhavin r shah

    This is the best one so far

  2. િરલ્,

    સરસ્.

    મનોજ.

  3. ખૂબ સરસ હિરલ. ઉતમ…

  4. આ રચના વિશે માત્ર બે શબ્દમાં કહેવું હોય તો એટલું કહેવાયઃ

    Something extraordinary

  5. parth bhatt parth bhatt

    સરસ

  6. purvesh soni purvesh soni

    બરાબર…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

© 2009-2020 - Vasantiful - All rights reserved