૧/
દરરોજ સવારે
સામેના વૃક્ષ પર
ટહુકતી એક કોયલ
ને આજે વૃક્ષ ખાલી
લાગે છે
એને’ય હશે
5 days a week!
૨/
દરરોજ પુરુ છું
પક્ષીઓની હાજરી
ને આજે ગેરહાજર છે કોયલ
લાગે છે એને લાગ્યો હશે
sun stroke!!
૧/
દરરોજ સવારે
સામેના વૃક્ષ પર
ટહુકતી એક કોયલ
ને આજે વૃક્ષ ખાલી
લાગે છે
એને’ય હશે
5 days a week!
૨/
દરરોજ પુરુ છું
પક્ષીઓની હાજરી
ને આજે ગેરહાજર છે કોયલ
લાગે છે એને લાગ્યો હશે
sun stroke!!
સરસ સમ્વાદ….
ખુબ જ સરસ. . .
એને લાગ્યો હશે
sun stroke!!
મજાની કલ્પના …
હજુ એને Scheduled ટહુકા કરતાં નહિં આવડતું હોય 🙂
Sun Stroke તો સહુને લાગે 🙂
પ્રિય બેના
મને થયુ Sun Stroke નુ ગુજરાતી ક્રૂ અને ઉમેરુ એક કડી…
કોયલને લાગી લૂ !
૩
હવે મને થયુ
કરૂ શૂ ભાઈ
બાઈ કહે
બોલાવીશુ સહુને
સીતારામ
—————-
ગજુદાદા