હું દરરોજ
સોય દોરો લઇ
પ્રયત્ન કરુ છું સાંધવાનો
આપણા ફાટી રહેલા સંબંધને
ને પરિસ્થિતિ તો એવી
જાણે એક સાંધો ને તેર તૂટે!!
એક કવયિત્રી
હું દરરોજ
સોય દોરો લઇ
પ્રયત્ન કરુ છું સાંધવાનો
આપણા ફાટી રહેલા સંબંધને
ને પરિસ્થિતિ તો એવી
જાણે એક સાંધો ને તેર તૂટે!!
આ શુ ?
@લતા આન્ટી – કવિતા જેવું કશુંક પણ ચોક્કસ કવિતા નથી.
સંબધો ક્યારેક ફાટે ય ખરા અને સંધાઈ પણ જાય
પણ જે સંબધમાં
એક સાંધતા તેર તૂટે તેવો ઘાટ હોય
તે સંબધના કપડાનો ત્યાગ શું હિતાવહ નથી?