[સ્ત્રી ના જીવનમાં જુદા જુદા સમયે જુદા જુદા પડાવ આવે છે, અને એમાંનો જ એક પડાવ એટલે મા બનવાનો સમય. આ પડાવ ની પહેલા, પ્રસુતિની પીડાને સહન કરવાની ઇશ્વર શક્તિ આપે તે માટે ખોળો ભરવાની એક વિધિ થતી હોય છે. મારી એક જીગરજાન મિત્ર જે મારાથી જોજનો દુર છે પણ…
એક કવયિત્રી