એકાંત મળે ત્યારે
એની એક એક ક્ષણને કાં’તુ
હિસાબ મેળવું
શું કરું ટેવ પડીને!
પછી ધીમે ધીમે
હસતી હસતી દીકરી જેવી
આવે કવિતા
કાનમાં કહી જાય કંઇક
ને હિસાબના ચોપડે
ચીતરાય શબ્દોનું ચિત્ર!
એક કવયિત્રી
એકાંત મળે ત્યારે
એની એક એક ક્ષણને કાં’તુ
હિસાબ મેળવું
શું કરું ટેવ પડીને!
પછી ધીમે ધીમે
હસતી હસતી દીકરી જેવી
આવે કવિતા
કાનમાં કહી જાય કંઇક
ને હિસાબના ચોપડે
ચીતરાય શબ્દોનું ચિત્ર!
nice one
ખૂબજ સુંદર