Skip to content

Month: July 2011

ખુરશી

મારી ઓફિસમાં બધી જ મોટી મોટી રિવોલ્વિંગ ચેર હવે અહીંયા કોઇ ઝગડતું નથી મોટી ખુરશી માટે!

વરસાદ

વરસતા વરસાદની સાથે હું’ય પીગળુ છું પ્રકૃતિની સાથે પછી પ્રતિબિંબિત થાઉ છું ખાબોચિયામાં રચાતા મેઘધનુષ્યમાં ક્યારેક ફીણ ફીણ થઇ ફૂટપાથ પર અથડાતા પાણીમાં!

Copyright ©️ Hiral Vyas 'Vasantiful'
error: Content is protected !!