Skip to content

વરસાદ

વરસતા વરસાદની સાથે
હું’ય પીગળુ છું
પ્રકૃતિની સાથે
પછી પ્રતિબિંબિત થાઉ છું
ખાબોચિયામાં રચાતા મેઘધનુષ્યમાં
ક્યારેક
ફીણ ફીણ થઇ
ફૂટપાથ પર અથડાતા પાણીમાં!

Published inઅછાંદસ કાવ્યોઅપ્રકાશિત કાવ્યો

4 Comments

  1. Pathik Shah Pathik Shah

    really nice one…

  2. સુંદર….

Leave a Reply

Your email address will not be published.

Copyright ©️ Hiral Vyas 'Vasantiful'
error: Content is protected !!