ખુરશી Published by vasantiful on 17/07/2011 મારી ઓફિસમાં બધી જ મોટી મોટી રિવોલ્વિંગ ચેર હવે અહીંયા કોઇ ઝગડતું નથી મોટી ખુરશી માટે! Published inઅછાંદસ કાવ્યોઅપ્રકાશિત કાવ્યો
Atul Jani (Agantuk) થોડામાં ઘણું ઝગડો શેને લીધે હોય ? માંગ વધારે અને પુરવઠો ઓછો જો માંગ સામે પુરતો પુરવઠો હોય કે પછી માંગ જ ન હોય તો કશો ઝગડો રહેતો નથી. પુરવઠા પર માનવોનો કાબુ નથી – માંગ પર માણસનો કાબુ છે.
થોડામાં ઘણું
ઝગડો શેને લીધે હોય ?
માંગ વધારે અને પુરવઠો ઓછો
જો માંગ સામે પુરતો પુરવઠો હોય કે પછી માંગ જ ન હોય તો કશો ઝગડો રહેતો નથી.
પુરવઠા પર માનવોનો કાબુ નથી – માંગ પર માણસનો કાબુ છે.