મારી મૂક પ્રાર્થના કે ફળફળતા નિસાસા સાંભળ્તો નથી ઇશ્વર લાગે છે હવે મારે કરવો પડશે માધવને (ઇ)મેઇલ!
એક કવયિત્રી
મારી મૂક પ્રાર્થના કે ફળફળતા નિસાસા સાંભળ્તો નથી ઇશ્વર લાગે છે હવે મારે કરવો પડશે માધવને (ઇ)મેઇલ!
બજારમાં આવે છે દરરોજ એક ઉપકરણ તુ બહુ દુ…….ર્…… હોય તો પણ પાસે છે એમ લાગે ફોન પર વાત કરું કે વિડિઓ ચેટ છતાં તારા હુંફાળો સ્પર્શ ક્યા????