બજારમાં આવે છે
દરરોજ એક ઉપકરણ
તુ બહુ દુ…….ર્…… હોય
તો પણ પાસે છે એમ લાગે
ફોન પર વાત કરું
કે વિડિઓ ચેટ
છતાં
તારા હુંફાળો સ્પર્શ
ક્યા????
એક કવયિત્રી
બજારમાં આવે છે
દરરોજ એક ઉપકરણ
તુ બહુ દુ…….ર્…… હોય
તો પણ પાસે છે એમ લાગે
ફોન પર વાત કરું
કે વિડિઓ ચેટ
છતાં
તારા હુંફાળો સ્પર્શ
ક્યા????
Replace “ત” with “તુ” in third line, if i am not wrong…
Wow………..!!!!
It’s Relay Awasam………….!!!!!!
મજા પડી..
આજે ઘણા વખતે અહીં આવવાનું થયું. ૭મી ઓગષ્ટ પ્છી ૧૪ અને ૨૧મી એ સામાન્ય રીતે મુકવી જોઈએ તેવી કોઈ કૃતિ મુકાઈ નથી.
આજે જન્માષ્ટમી છે અને મે સાઈડ બારમાં જોયું અને વાંચ્યુ તો ત્યાં લખેલ કે આજે કોઈનો જન્મ દિવસ નથી.
હા જો કે જન્મ દિવસ ન કહેવાય પણ શ્રી કૃષ્ણનો પ્રાગટ્ય દિવસ શું આજે આપણે નથી ઉજવતા?
After long time I’m commenting. Once’s presence is always felt by closeness, just a gentle touch is enough. Nothing can replace feelings. Very well written dear Hiral. Beautiful as always. I enjoyed it.